
01
સ્ટોક નહીં, તાજું જ
અમે માલ સંગ્રહ નથી કરતા — રોજ તાજું જ આપીએ છીએ.
Grand Opening · 24 Nov 2026
ખેતરની તાજગી, શહેરના આંગણે — Kudasan, Gandhinagar.
Grand Opening
24 નવેમ્બર 2026·મંગળવાર
શાકભાજી અને ફળો - જ્યુસ કોર્નર · Invited by Amarat Chaudhary
Why us

01
અમે માલ સંગ્રહ નથી કરતા — રોજ તાજું જ આપીએ છીએ.

02
રોજ આવતી તાજી શાકભાજી, ખેતરથી સીધી.

03
રોજનાં મનપસંદ અને પ્રીમિયમ ફળો.

04
સીઝનનાં ફળોનો તાજો જ્યુસ.

05
રેસ્ટોરન્ટ અને PG માટે કોલ કરો.
Directions
લેન્ડમાર્ક: શ્યામ શુકન રેસીડેન્સી પાસે
મુખ્ય PDPU રોડ (IAR રોડ) પર પહોંચો.
આ લેન્ડમાર્ક પાસે વળવાનું સ્થાન છે.
રેસીડેન્સી પાસેથી અંદરની સાઈડ સ્ટ્રીટમાં વળો.
થોડું આગળ જ સ્ટોર છે — આપનું સ્વાગત છે!
